ચાલુ ભાષા: gu ગુજરાતી

ભાષા

મુખ્ય પૃષ્ઠ - પુસ્તકો - ઉત્તમ કે ઈશ્વર? પુસ્તક

ઉત્તમ કે ઈશ્વર? પુસ્તક
શિક્ષકો: જૉન બીવિઅર

શા માટે ઈશ્વર વગરની ઉત્તમતા પૂરતી નથી?

જાે તે ઉત્તમ છે તો તે ઈશ્વર જ હોવા જાેઈઅે. બરાબર છે?

અા દિવસોમાં ઉત્તમ અને ઈશ્વર સમાનાર્થી શબ્દો જણાય છે. અાપણે માનીઅે છીઅે કે જે સામાન્ય રીતે ઉત્તમ તરીકે સ્વીકારવામાં અાવે છે તે ઈશ્વરની ઈચ્છાની હરોળમાં જ હોવું જાેઈઅે. ઉદારતા, નમ્રતા, ન્યાય-ઉત્તમતા. સ્વાર્થ, ઉતાઈ, ક્રૂરતા-ભૂંડાઈ. અા તફાવતખૂબ સ્પષ્ટ જણાય છે.

પણ શું અા બાબતમાં માત્ર અાટલું જ છે જાે ઉત્તમતા ખૂબ સ્પષ્ટ જણાય છે, તો બાઈબલ શા માટે અેમ જણાવે છે કે તેને અોળખવા માટે અાપણને પારખશક્તની જરૂર છે

ઉત્તમ કે ઈશ્વર તે કોઈ અન્ય સ્વસહાય સંદેશ નથી. અા પુસ્તક તમને તમારા ર્વતન કરતાં વધુ કાંઈક બદલવા કહેશે. તે તમને અેવા સ્તરે ઈશ્વર સાથે સામેલ થવા શક્તમાન બનાવશે કે તે તમારા જીવનના દરેક પાસાને બદલી નાખશે.

ડાઉનલોડ (~1.49 MB)

વહેંચો