ચાલુ ભાષા: gu ગુજરાતી

ભાષા
Selected Language:

મુખ્ય પૃષ્ઠ - પુસ્તકો - અનંતકાળ દ્વારા સંચાલિત

અનંતકાળ દ્વારા સંચાલિત
શિક્ષકો: જૉન બીવિઅર
ભાષામાં ઉપલબ્ધ છે:

પૃથ્વી પરનું આ જીવન ધૂમર જેવું છે, છતાંય આપણામાંના ઘણાં એવું જીવિએ છીએ જાણે બીજી બાજુ કશું જ નથી. પણ આપણે આ જીવન કેવી રીતે જીવિએ છીએ તેનાથી આપણો અનંતકાળ આપણે કેવી રીતે ગાળીશું એ નક્કી થાય છે. વચન સ્પષ્ટ કરે છે કે વિશ્વાસીઓ માટે – ખ્રિસ્ત સાથે રાજ કરવા થી લઈને એક વ્યક્તિએ જે કંઈ પરિપૂર્ણ કર્યું છે તેનો ન્યાય થશે – એવા અલગ પ્રકારના ઇનામો હશે.

2 કરિંથીઓને પત્ર 5:9-11 ના સિદ્ધાંતો ના આધારે, જ્હોન બીવિઅર આપણને યાદ દેવળાવે છે કે દરેક વિશ્વાસીએ જે કંઈ જીવનમાં કર્યું હશે તે પામવા માટે ખ્રિસ્ત આગળ પ્રગટ થવું પડશે. આપણામાંના ઘણાને આઘાત લાગશે કે પુષ્કળ સમય આપણે એવી વસ્તુઓ પર ગાળીએ છીએ જે અનંતકાળિક ઇનામોને યોગ્ય નથી.

તેથી આપણે અર્થપૂર્ણ કેવી રીતે જીવી શકીએ? “અનંતકાળ દ્વારા સંચાલિત” પુસ્તકમાં તમે તમારા તેડાને જાણી શકશો અને દેવે તમને જે આપ્યું છે તે ગુણાત્મક રીતે ઉપયોગ કરવાનું શિખશો. જેમ તમે અંતકાળિક દૃષ્ટિકોણ પામશો, તેમ તમે અંત સુધી ટકણાર માટે શ્રમ કરશો.

ડાઉનલોડ (~2.33 MB)

વહેંચો