મુખ્ય પૃષ્ઠ - બાઇબલ - બાઇબલ

બાઇબલ

અહીં જે બાઇબલ ભાષાંતરો ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે, તે વધુ સાધન સામગ્રી તરીકે વાંચવા અને અભ્યાસ કરવાના હેતુથી તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે બધા ઈન્ટરનેટ પર જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. બીજાં ઘણાં બધાં ઉત્તમ બાઇબલ ભાષાંતરો છે જે આજે વપરાય છે, પણ તેમાંનાં ઘણાં મુદ્રણના સ્વઅધિકારના કારણે ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી.

જૂનો કરાર: ~10.67 MB નવો કરાર: ~1.54 MB

વહેંચો